ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીવસુધા ઓર્ગેનિક
દૂધ નો ખેતી માં ઉપયોગ અને તેનાથી તથા ફાયદાઓ !
👉 ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીયે છીએ કે દૂધ એ પૌષ્ટિક ખોરાક છે જે દરેક એ લેવો જોઈએ, પણ તમે એ જાણો છો કે ખેતી માં પણ દૂધ નો ઉપયોગ કરવાથી મસમોટા ફાયદાઓ થઈ રહ્યા છે. નથી જાણતા ને, અથવા તો વધુ જાણવા માંગો તો જુઓ આ વિડીયો અને જાણો કેવી રીતે ખેતી માં તેનો ઉપયોગ થઇ શકે છે અને કેટલા પ્રમાણ માં કરવો જોઈએ. સંદર્ભ : વસુધા ઓર્ગેનિક, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
56
17
સંબંધિત લેખ