ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીડીડી કિસાન
દૂધી અને કારેલામાં સજીવ ખેતીના ફાયદા
• કારેલા અને દૂધીમાં સજીવથી ખેતીથી વધુ લાભ થાય છે. • કારેલા અને દૂધીની ખેતી ડીકમ્પોઝર સાથે ગોળનો છંટકાવ કરવાથી ફળની ગુણવત્તામાં સુધારો થાય છે. જેના કારણે બજારભાવ પણ સારા મળે છે. • ખેતી કરતી વખતે સારી રીતે કોહવાયેલું છાણીયું ખાતર નાખવાથી પાકમાં ગુણવત્તાયુક્ત ઉપજ મેળવી શકો છો.
સંદર્ભ: ડીડી કિસાન વધુ માહિતી માટે જુઓ આ વિડીયો અને લાઈક કરીને ને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
261
0
સંબંધિત લેખ