ગુરુ જ્ઞાનખેડૂત સહાય
દુર થશે નિદામણ ની સમસ્યા
🌾ખેડૂતો હવે શિયાળું પાકનું વાવેતર શરુ કરી દીધું છે.અને તેમને વધુ મૂંઝવતો પ્રશ્ન એટલે નીદામનનો.તો આજના વિડીયોમાં અમે લાવ્યા છીએ આ સમસ્યાનું સમાધાન.વધુ માહિતી લેખમાં આપેલ વિડિઓ દ્રારા મેળવો.
દર્ભ :- ખેડૂત સહાય
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.