AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંતરરાષ્ટ્રીય કૃષિજાપાન
દુનિયાની સૌથી મોંઘી કેરી વિશે જાણો!
દેશ : જાપાન • લાલ કેરી અને મિયાઝકી કેરીઓ સૌથી મોંઘી હોય છે. • આ વેરાયટીનું ઉદભવસ્થાન જાપાન છે અને તેને સન એગ કહેવામાં આવે છે. • મિયાઝકી કેરીનું વજન 700 ગ્રામ હોય છે. • જાપાનીઝ કેરીમાં સામાન્ય કેરી કરતાં 15% વધુ મીઠાશ હોય છે. સ્ત્રોત : નોઅલ ફાર્મ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
2175
7
અન્ય લેખો