પશુપાલનDr Sharad Soni Videos
દુધાળા પશુ નું દૂધ દોહન કરતી વખતે રાખવાની કાળજી !
🐮 પશુપાલક મિત્રો, ઘણી વખતે પશુનું દોહન કરતી વખતે નાની ભૂલો કરે છે એની સામે પશુ ને નુકશાન થાય છે, આંચળ ખરાબ થઇ જાય છે, તો એવી કઈ ભૂલો છે અને કઈ ભૂલો ને સુધારી શકાય છે તમામ માહિતી જાણીયે આજ ના ખાસ પશુજગત વિડીયોમાં. સંદર્ભ : Dr Sharad Soni Videos. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
12
7
અન્ય લેખો