AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
🐄 દુધાળા પશુની ખરીદી માટે મળે છે સહાય !!!
"ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ખેતી અને પશુપાલન એક બીજા સાથે સંકળાયેલ વ્યવસાય છે. કેટલાક ખેડૂતો ફક્ત પશુપાલન થી સારી આવક મેળવતાં હોય છે.પણ જે ખેડૂતો પાસે પશુ નથી અથવા વધુ પશુ વસાવવા માંગે છે તેમના માટે સરકારે સહાય યોજના જાહેર કરેલ છે. તો ચાલો આ વિડીયો માં જાણીએ કોને કેવી રીતે અને કેટલા પશુએ મળશે સહાય. વિડીયો જુઓ અને અન્ય મિત્રો ને શેર કરો. સંદર્ભ : Nakum Harish આપેલ માહિતી ને લાઈક ને શેર કરો."
35
16
અન્ય લેખો