પશુપાલનએગ્રોવન
દુધાળા પશુઓને સંતુલિત આહાર આપવો
યોગ્ય વિકાસ અને દૂધ ઉત્પાદન માટે પશુઓને જુદી જુદી ખાદ્ય સામગ્રી જરૂરી છે. તેની ઉમર અને દૂધ ઉત્પાદનના પ્રમાણના આધારે ન્યુનતમ કિંમતમાં સંતુલિત આહાર મળવો જોઈએ, પશુને પર્યાપ્ત માત્રામાં ઘાસચારોપૂરો પાડવો જોઈએ.
લાભો: • ઉપલબ્ધ ઘાસચારાનો યોગ્ય ઉપયોગ કરવાના કારણે પ્રતિ લીટર દૂધ ઉત્પાદનનો ખર્ચ ઘટે છે. • દૂધ ઉત્પાદન અને તેની ફેટ, એસ.એન.એફ. વધે છે. • પશુનો શારીરિક વિકાસ અને એકંદર સ્વાસ્થ્ય સારું રહે છે. • તે ગાયો અને ભેસોની પ્રજનન ક્ષમતા સુધારે છે. • ગર્ભાવસ્થા અને વાછરડાં વચ્ચેનું અંતર ઘટાડવાની સાથે ગાયો અને ભેંસોમાં દર વર્ષે ગર્ભાવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. • વાછરડાંને યોગ્ય સમયે ગર્ભાવસ્થાની ઉંમર પ્રાપ્ત કરવા માટે મદદ કરે છે. સંદર્ભ – એગ્રોવન જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
585
0
અન્ય લેખો