પશુપાલનKVK DAHOD
દુધાળા પશુઓની પસંદગીના માપદંડો !
પશુપાલક મિત્રો, જયારે દુધાળા પશુ ની ખરીદી કરવાની હોય તો ક્યાં ક્યાં જરૂરી માપદંડ જાણીને પશુ પસંદગી કરવી જોઈએ જાણવા માટે આ વિડીયો જુઓ અને સફળ પશુ પાલક બનો.
સંદર્ભ : KVK Dahod. આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરી અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.
106
17
અન્ય લેખો