AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દુઝણી ગાય/ભેંસ માટેનો ખોરાક
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
દુઝણી ગાય/ભેંસ માટેનો ખોરાક
દૂધ આપતા પશુને તેના નિભાવ ઉપરાંત દૂધ ઉત્પાદન માટે વધુ પોષકતત્વોની જરૂરત રહે છે જેથી નિભાવ માટે 1-2 કિલો તેમજ ગાયને પ્રતિ કિગ્રા દૂધ દીઠ 400 ગ્રામ અને ભેંસને પ્રતિ કિગ્રા દૂધ એ 500 ગ્રામ વધારાનું દાણ આપવું જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
286
0
અન્ય લેખો