AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દીકરી માટે LICની આ પોલિસી લઈ લો : 121 રૂપિયા જમા કરાવો, લગ્નની ઉંમરે મળશે 27 લાખ રૂપિયા !
યોજના અને સબસીડીVTV Gujarati News
દીકરી માટે LICની આ પોલિસી લઈ લો : 121 રૂપિયા જમા કરાવો, લગ્નની ઉંમરે મળશે 27 લાખ રૂપિયા !
ભારતીય જીવન વિમા નિગમ કન્યાદાન માટે મોટા ફંડનો પ્લાન કરી રહ્યું છે. LIC દીકરીઓ માટે ખાસ પ્લાન લઇને આવ્યું છે. જેમાં તમારી દીકરીના કન્યાદાન માટે તમને 27 લાખ રૂપિયા મળશે. કન્યાદાન પોલીસીમાં તમારે રોજ 121 રૂપિયા જમા કરાવવા પડશે. આ પરિસ્થિતિમાં દીકરીને દર વર્ષે 1 લાખ મળશે એલઆઇસીની કન્યાદાન પોલીસીમાં તમારે રોજ 121 રૂપિયા એટલે કે દર મહિને 3600 રૂપિયા જમા કરાવવાના રહેશે. તમે પ્રિમીયમની રકમ ઓછી પણ કરી શકો છો. તે સિવાય પોલિસી લીધા બાદ તમારુ નિધન થઇ જાય છે તો તમારે પ્રિમીયમ નહી ભરવુ પડે. સાથે જ દીકરીને દર વર્ષે 1 લાખ રૂપિયા પણ મળશે. તે સિવા. 25 વર્ષ પૂરા થવા પર નોમિનીને 27 લાખ રૂપિયા અલગ મળશે. ડેથ બેનેફિટ સામેલ આ કન્યાદાન પોલીસીમાં ડેથ બેનેફીટ પણ સામેલ છે. આસાન ભાષામાં સમજીએ તો જો પોલિસી લીધા બાદ જો પોલીસી હોલ્ડરનું કોઇ પણ કારણસર નિધન થઇ જાય છે તો પરિવારને બાકી રહેલા પ્રિમીયમની રકમ નહી ભરવી પડે. આ પોલિસી લીધા બાદ 22 વર્ષ સુધી જ પ્રિમીયમ આપવુ પડશે. પોલિસી પર એક નજર 25 વર્ષ માટે પોલીસી લેવામાં આવે છે 22 વર્ષ સુધી પ્રિમીયમ ભરવુ પડશે રોજ 121 રૂપિયામાં મહિને 3600 રૂપિયા કરવવા પડશે જમા દીકરીને પોલિસીના વધાલે વર્ષ દરમિયાન 1 લાખ રૂપિયા મળશે પોલિસી પૂરી થવા પર નોમિનીને 27 લાખ રૂપિયા મળશે. કોઇ પણ ઉંમરમાં લઇ શકશો આ પોલિસી કન્યાદાન પોલિસી માટે 30 વર્ષની ઉંમર હોવી જોઇએ અને દીકરીની ઉંમર 1 વર્ષની હોવી જોઇએ. આ પ્લાન 25 વર્ષ માટે મળશે પરંતુ પ્રિમીયમ તમારે 22 વર્ષ સુધી જ આપવુ પડશે. સંદર્ભ : VTV ગુજરાતી વિડીયો ને લાઈક 👍 કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
86
31
અન્ય લેખો