AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
દીકરી માટે ખાસ યોજના, મળશે લાભ દમદાર !
દીકરી અપાવશે ખુશિયાં હજાર !! ગુજરાત સરકારે દીકરીઓ માટે ખાસ યોજના લાવી છે જેમાં દીકરી ના ભણતર પેટેથી લઇ ૧૮ વર્ષ ની ઉમર ની થાય ત્યાં સુધી સરકાર અલગ અલગ ભાગ માં સહાય આપી રહી છે અને એ પણ લાખ કરતાં વધુ, તો આ યોજનાનો ઉદેશ શું છે? કોને મળી શકે છે સહાય? સહાય મેળવવા માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે આવી તમામ માહિતી જાણીશું આજ ના આ ખાસ વિડીયો માં, તો જુઓ આ વિડીયો અને અન્ય મિત્રો ને પણ શેર કરી આ યોજનાથી અવગત કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
57
21
અન્ય લેખો