યોજના અને સબસીડીનકુમ હરીશ
દીકરીઓને લગ્ન માટે મળી રહી છે સહાય જલ્દી કરો અરજી.
📢સરકાર દ્રારા દીકરીઓ માટે ચલાવવામાં આવતી યોજના એટલે કુંવરબાઈનું મામેરું .જેમાં લગ્ન સમયે આપવામાં આવે છે સહાય. તો ચાલો જાણીએ વીડિયોના માધ્યમથી શું છે સંપૂર્ણ માહિતી અને કેટલી મળે છે સહાય. વધુ માહિતી માટે વિડીયોને અંત સુધી જુઓ. સંદર્ભ :- નકુમ હરીશ આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
18
2
અન્ય લેખો