સલાહકાર લેખSafar Agri Ki
દિવેલા ના બીજ અને તેની લાક્ષણિકતાઓ !
ખેડૂત મિત્રો, બીજ પિયત એરંડા માટે વાવેતર સમય થઇ ગયો છે પણ એક સમસ્યા ખેડૂતો ને રહેતી હોય છે કે એરંડાની જુદી જુદી જાત મુજબ તેની લાક્ષણિકતાઓ કેવી હોય છે સાથે તેનો વાવેતર અંતર કેટલા અંતરે રાખવું, તો આ વિડીયો માં કેટલીક ઉપયોગી માહિતી જોઈએ અને સમજીયે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.▪️
10
6
અન્ય લેખો