દિવેલામાં પાન ખાનાર ઇયળો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દિવેલામાં પાન ખાનાર ઇયળો !
દિવેલા પાન ખાનાર ઇયળ તેમ જ ઘોડિયા ઇયળથી દિવેલાનો છોડ પાન વિનાનો ઝાંખરા જેવો થઇ જાય છે. જૂનાગઢ કૃષિ યુનિ.ની એક તાજેતરની ભલામણ અનુંસાર ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩.૦ મિલિ અથવા ઇન્ડોક્ષાકાર્બ ૧૪.૫ એસસી ૫ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-600,AGS-CP-375&pageName=
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
31
9
અન્ય લેખો