સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
દિવેલાનું વાવેતર કરવા માટે જમીન અને બીજની પસંદગી !
દિવેલાનો પાક તે લાંબા ગાળાનો પાક છે, તેને રોકડીયો પાક કહે છે, તો દિવેલાનો પાક બધી જમીનમાં થાય છે, પરંતુ દિવેલાના પાકમાં વાવેતર માટે કેવી જમીન તૈયારી કરવી અને બિયારણની પસંદગી કરી ને ઉત્તમ ઉત્પાદન માટે આ વિડિઓ અંત સુધી જુવો ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
33
4
અન્ય લેખો