AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
દિવેલાનું વાવેતર કરવાના છો ? આટલું જોવો !
☘️ આ વર્ષે ચોમાસું મોડું બેશ્યું છે. વરસાદની ઘણા ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે જયારે પિયતની સગવડ હોય તો દિવેલાનું વાવેતર કરતા ખેડૂત મિત્રો કેવી જાત અને કેવા દિવેલાનું વાવેતર કરવું તે જોવો આ વિડીઓમાં ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
20
5