એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
દિવેલાના પાકમાં ઈયળનો કરો નાશ !
🐛 ખેડૂત મિત્રો આ વિડિઓમાં અત્યારે દિવેલામાં સૌથી વધુ નુકસાન કરતી ઈયળ જે છોડને પુરે પુરા પાન ખાઈને નુકસાન કરતી હોય છે, તો આ ઈયળનું નુકસાન પેહલેથી અટકાવવા જુઓ આ વિડિઓ ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
63
14
અન્ય લેખો