કૃષિ વાર્તાNakum Harish
દિવાળી પહેલા ગુજરાત સરકારે ફોડ્યો ફાયદા નો ફટાકડો !
ખેડૂત મિત્રો, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થી માટે ખુશી ના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકાર એ દિવાળી એ દરેક ને ખુશી રાખવાનો પ્લાન તૈયાર કર્યો છે. જેમાં અલગ અલગ મદદ મળી રહેશે, શું તમે નથી જાણીને શું થશે ફાયદો તો હમણાં જ વિડીયો જુઓ અને ફાયદા જાણો. એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ ખુશી સમાચાર ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરી માહિતગાર કરો.
70
6
અન્ય લેખો