હવામાન ની જાણકારીमौसम तक Devendra Tripathi
દિવાળી એ વરસાદ ની વક્રી, જાણો હવામાન જાણકારી !
હાલ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થયાનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે બીજી બાજુ અરબી સમુદ્રમાં લો પ્રેશર સાથે સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ ડેવલપ થઇ છે. જેને કારણે આગામી દિવસોમાં ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા પ્રમાણે, 6 નવેમ્બરની આસપાસ સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. વધુ હવામાન જાણકારી જાણીયે આ ખાસ હવામાન સમાચારમાં અને અન્ય મિત્રો ને પણ કરીએ શેર. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : मौसम तक Devendra Tripathi. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
39
15
અન્ય લેખો