યોજના અને સબસીડીMB News
દિનકર યોજના' ! ખેડૂતોને દિવસે મળશે લાઈટ !
દરેક ખેડૂતો ની માંગ હતી કે દિવસે વીજળી એટલે કે લાઈટ આપવામાં આવે જેથી રાત્રી ઉજાગરો, અંધારા માં આકસ્મિક બનાવ બનતા હતા. તો આવા ખેડૂતોના પ્રશ્નો ને ધ્યાનમાં રાખીને સરકારે નવી યોજના દિનકર યોજના થકી દિવસે લાઈટ આપવાનું નક્કી કર્યું છે. આ યોજનાની વધુ માહિતી ને જુઓ આ વિડીયો.
સંદર્ભ : MB news.
આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.