ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
દાણા રહેશે મોટા અને ભરાવદાર
🌿સાકરિયોએ કોઈ રોગ નથી પરંતુ દેહધાર્મિક વિકૃતિના કારણે ફૂલમાથી મધ જેવુ પ્રવાહી નીકળે છે.
🌿જેના કારણે કાળી ફૂગનો ઉપદ્રવ થવાથી છોડ કાળા પડી જાય છે.
🌿પરિણામે દાણા બેસતા નથી. જાણે કારણે ખેડૂતોને પાક ની ઉપજ ઓછી મળે છે.
🌿આ રોગના નિયંત્રણ માટે ખાસ કોઈ અસરકારક ઉપાય નથી.પરંતુ જો પાકમાં વધુ પડતાં પિયત અને નાઇટ્રોજન ખાતરનો વપરાસ ઓછો કરવો તેમજ સારા દાણા ભરાવા માટે નેનોવિટા સીએ 11 30 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો જેથી ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ