AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દાડમમાં ફળ કોરી ખાનાર ઇયળ વિષે જાણો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દાડમમાં ફળ કોરી ખાનાર ઇયળ વિષે જાણો
ઈંડા માંથી નીકળેલ ઇયળ ફળમાં કાણું પાડીને અંદર દાખલ થાય છે અને વિકાસ પામતા દાણા ખાય છે. આવા નુકસાન પામેલા દાડમમાં ફૂગ અને જીવાણુંનું આક્રમણ થતાં ફળ કહોવાતા તેમાંથી ખરાબ વાસ આવે છે. ફળની ગુણવત્તા બગડતા ઉત્પાદન પર માઠી અસર થાય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
10
0
અન્ય લેખો