AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દાડમમાં નુકસાન કરતી થ્રિપ્સને અટકાવો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
દાડમમાં નુકસાન કરતી થ્રિપ્સને અટકાવો !
🍊બચ્ચાં અને પુખ્ત બંન્ને ફળ ઉપર ઘસરકા પાડી નુકસાન કરતી હોવાથી ફળની ગુણવત્તા અને બજારભાવ ઉપર વિપરિત અસર પડતી હોય છે. ઉપદ્રવની શરુઆતે કોઇ પણ લીમડા આધારિત દવા 10000 પીપીએમ 10 મિલિ પ્રતિ 10 લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. 🍊 જો ઉપદ્રવ વધતો જણાય તો સાયન્ટ્રાનિલિપ્રોલ 10.26 ઓડી 10 મિલિ પ્રતિ 10 લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો અને ત્યાર બાદ બીજો છંટકાવ 15 દિવસ બાદ ફરી કરવો. 🍊 આ દવાની જગ્યાએ લેમડા સાયહેલોથ્રિન 4.90 સીએસ 5 મિલિ પ્રતિ 10 લિટર પાણી પ્રમાણે પણ વાપરી શકાય. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
1