ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દાડમમાં થ્રીપ્સ
બચ્ચાં અને પુખ્ત કીટક પાન, ફૂલ અને નાના ફળની સપાટી પર ઘસરકા કરી તેમાંથી નિકળતો રસ ચૂસે છે. ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ જણાય તો સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૫ મિલિ પ્રતિ ૧૦ લિટરમાં પાણી ભેળવી ૧૦ થી ૧૫ દિવસનાં સમયગાળે વારાફરતી કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
38
0
સંબંધિત લેખ