AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દાડમમાં થતા જીવાણુંજન્ય રોગનું વ્યવસ્થાપન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દાડમમાં થતા જીવાણુંજન્ય રોગનું વ્યવસ્થાપન
આંબે બહારમાં દાડમના રોગોને અટકાવવા અને વધુ ઉત્પાદન મેળવવા છોડ પર કાર્બેન્ડાઝિમ 12% ડબ્લ્યુપી + મેન્કોઝેબ 63% ડબ્લ્યુપી 2 ગ્રામને પ્રતિ લિટર પાણીમાં ઓગાળી અને છંટકાવ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
388
2