AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દાડમની ફળ કોરી ખાનાર ઈયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમની ફળ કોરી ખાનાર ઈયળ !
👉 આ ઇયળ વિકસતા ફળમાં કાણૂં પાડી અંદર દાખલ થઇ વિકસતા દાણાને નુકસાન કરતી હોય છે. 👉 ઇયળે પાડેલ કાણાં દ્વારા ફૂગ અને જીવાણૂંઓ દાખલ થવાથી ફળ કહોવાઇ જાય છે. 👉 આ ઇયળનો ઉપદ્રવ ચોમાસુંની ઋતુ દરમ્યાન વધારે જોવા મળે છે. 👉 ઉપદ્રવિત અને ખરી પડેલા ફળો નિયમિત વિણી લઇ નાશ કરવા. 👉 આના અટકાવ માટે સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી દવા ૫ થી ૧૦ મિલિ અથવા લેમબ્ડા સાયહેલોથ્રિન ૪.૯૦ સીએસ દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરતા રહેવું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
15
4