AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દાડમની ફળ કોરી ખાનાર ઇયળ વિષે વધુ જાણો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દાડમની ફળ કોરી ખાનાર ઇયળ વિષે વધુ જાણો
ઇયળ ફળ ઉપર કાણૂં પાડી અંદર દાખળ થઇ વિકસતા દાણા ખાય છે. ઇયળે પાડેલ કાણાં દ્વારા ફૂગ-જીવાણૂંઓ દાખલ થવાથી ફળમાં કહોવારો લાગે છે. નુકસાન પામેલ ફળમાંથી ખરાબ વાસ આવે છે. ફળ વેચવા લાયક રહેતા નથી. બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
105
0