જૈવિક ખેતીAgri safar
દહીંનો કમાલ, યુરિયા નો છે બેસ્ટ વિકલ્પ !
ખેતી માં આપણે યુરિયા ખાતર નો ઉપયોગ સૌથી વધુ કરતાં હોઈએ છીએ પણ તમે એ જાણો છો કે યુરિયા ની પૂર્તિ અન્ય વિકલ્પ દ્વારા થઇ શકે છે? હા, બિલકુલ અને ઘણાં ખેડૂતો આ પ્રયોગ કરતાં રહેતાં હોય છે તો આ વિકલ્પ શું છે કેવી રીતે ઉપયોગ કરવો અને અન્ય શું છે ફાયદા જાણીયે આ વિડીયો માં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Agri Safar.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.