AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીકિસાન વાયટી ન્યુઝ
દવા છંટકાવ વખતે રાખો ખાસ કાળજી !
👉 ખેડૂત મિત્રો, આપણે પાક માં ઓછા-વત્તા પ્રમાણમાં કીટનાશક નો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મિત્રો, કીટનાશક ના છંટકાવ વખતે અમુક વાતો નું આપણે ધ્યાન રાખતા નથી અને તેનું આપણે વિપરીત પરિણામ ભોગવવું પડે છે. તો કઈ નાની નાની વાતો નું ખાસ રાખવાનું છે ધ્યાન જાણીયે આ વિડીયો માં અને વિડીયો ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં. સંદર્ભ : કિસાન વાયટી ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
1
અન્ય લેખો