AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનખેતી કી પાઠશાળા
દવાના છંટકાવ પછી તરત વરસાદ તો દવા કામ કરશે કે નહી !!
🙏નમસ્કાર ખેડૂતભાઓ,હાલમાં વરસાદ ની સિઝનમાં પાકમાં જ્યારે આપને દવાનો છંટકાવ કરીએ છીએ એ પછી જો તરત વરસાદ થાય તો દવા નું રીઝલ્ટ કેવું મળશે કે નહી મળે તેના વિશે ની સંપૂર્ણ માહિતી જાણીએ વિડીયો દ્રારા. સંદર્ભ : Kheti ni paathshaala આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
1
અન્ય લેખો