AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીKhedut Sathi
દવાઓ કેવી પસંદ કરવી ? સિસ્ટમિક કે કોન્ટેક્ટ ?
ખેડૂત મિત્રો, આપણે પાક માં નુકશાન થી બચવા માટે અલગ અલગ દવાઓનો ઉપયોગ કરીયે છીએ, પણ શું તમે એ જાણો છો કે તમે જે દવા છંટકાવ કરવાના છો એ દવાઓ સિસ્ટમિક કે કોન્ટેક્ટ ? અને એ દવા પાક પણ કઈ રીતે કાર્ય કરે છે ? નથી જાણતાં ને અથવા વધુ જાણવા માંગતા હોય તો જુઓ આ ખાસ વિડીયો જે ખેડૂત ને બનાવી દેશે સ્માર્ટ ! સંદર્ભ : Khedut Sathi, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
72
14
અન્ય લેખો