AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દર વર્ષે મગફળી ઉગતાની સાથે ઉધઇથી નુકસાન થાય છે? તો કરો આ માવજત
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દર વર્ષે મગફળી ઉગતાની સાથે ઉધઇથી નુકસાન થાય છે? તો કરો આ માવજત
➡️ મગફળી આપ પિયત આપીને કરવાના હો તો પિયતની સાથે સાથે હેક્ટરે ૩ થી ૪ લી ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા અવશ્ય આપશો. ➡️ આ માટે મુખ્ય ઢાળિયામાં ટપકે ટપકે દવા ઉમેરવી અને ઓરવણ પતે તેની સાથે ટપક પધ્ધતિથી આ દવા પણ પુરી થઇ જાય તે પ્રમાણે આયોજન કરવું. ➡️ આ દવાની માવજતથી ઉધઇ સામે તો રક્ષણ મળશે પણ સાથે સાથે મુંડા સામે પણ. ➡️ આમ પાકની શરુઆતની અવસ્થાએ આ જીવાતથી થતા નુકસાનને બચાવી શકાશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
12
3
અન્ય લેખો