નોકરી અને શિક્ષણNakum Harish
દર મહિને 1000 ની સહાય, જાણો કોને અને કેવી રીતે મળશે !
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તાલીમ મેળવવા માટે દર મહિને રૂપિયા 1000 ની સહાય મળવા પાત્ર છે, પણ આ સહાય કોને મળશે, કેવી તાલીમ માટે મળશે, ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને ક્યાં કરવાની રહેશે અરજી તેની તમામ માહિતી માટે જાણીયે આ ખાસ વિડીયોને અને અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં હો....!! સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
48
3
અન્ય લેખો