AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીMVA Organic
દરેક પ્રકારની જીવાત નિયંત્રણ ! ઓર્ગેનિક દવા ઘરે જ બનાવો !
આજે ઓર્ગનિક ખેતી નો વ્યાપ વધતો જ જાય છે. તો આજે ખેતી માં નુકશાન કરતી જીવતો નું ઘરઘથ્થુ દવા કેવી રીતે બનાવી શકીયે એનાથી માહિતગાર થઇ એ અને આપણી ખેતી માં આવતી નુકશાન કરતી જીવતો નું ઝીરો બજેટ ના ખર્ચે નિયંત્રણ કરીયે તો આ દવા કેવી રીતે બનાવી શકીયે તો ચાલો જાણીયે. સંદર્ભ : MVA Organic, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
115
40
અન્ય લેખો