AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
દરરોજ મળશે 250 રૂપિયા ! જાણો કોના માટે છે આ ખાસ યોજના !
👩‍🌾💸 ખેડૂત મિત્રો, આજ ના યોજનાકીય વિડીયોમાં જાણીયે એક એવી યોજના વિષે જે યોજના અંતર્ગત દરરોજ 250 રૂપિયા મળવા માત્ર છે પણ આ સહાય કોને મળશે, કેવી રીતે મળશે શું છે તેના માટે પ્રોસેસ જાણીયે આ વીડિયોમાં અને લાભ મેળવીયે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
3
અન્ય લેખો