કોવિડ હીરોએગ્રોસ્ટાર ઇન્ડિયા
દત્તાત્રેય સાવંત ! કોવિડ હીરો ને એગ્રોસ્ટાર ની સલામ !
આ ખતરનાક મહામારી માં કોઈ ને કોઈ નાનામાં નાની પણ મદદ કરી રહ્યા છે એવામાં એક કહાની જાણીશું દત્તાત્રેય સાવંતજી ની, જે છે તો શિક્ષક પણ તેમની ફરજ પતાવ્યા બાદ રીક્ષા ચલાવી ને એક બીજા ને મદદ કરી રહ્યા છે, આ મદદ કેવી રીતે કરી રહ્યા છે શું છે ખાસ જાણીયે આ વિડીયો માં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.