AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
થ્રિપ્સ, ઈયળ અને ચુસીયા માટે ઉત્તમ દવા
🐛ખેડૂત મિત્રો હાલ માં સમય દરમિયાન પાકમાં આવતી 🐛ઈયળ, થ્રિપ્સ, ચુસીયા જીવાત વધારે જોવા મળે છે તો આ જીવતો અને ઈયળ ના સચોટ નિયત્રંણ માટે આવી ગઈ છે શાનદાર દમદાર કૃષિ પ્રોડક્ટ જેનું નામ છે એગ્રોસ્ટાર કિલ એક્સ. આ દવા માં થાયમેથોક્સામ 12.6% +લેમડા સાયહેલોથ્રીન 9.5% ઝેડસી કરશે પાકની સુરક્ષા.તો ચાલો જાણીએ આ દવા વિશે, વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👉સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
20
0
અન્ય લેખો