AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
થ્રિપ્સના કારણે કપાસમાં નુકસાન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
થ્રિપ્સના કારણે કપાસમાં નુકસાન
થ્રિપ્સ પાન ઉપર ઘસરકા પાડી રસ ચૂસીને નુકસાન કરતી હોય છે. પાન ઉપર ઝીણી ઝીણી પટ્ટીઓ દેખાય છે. પાનના ખૂણાના ભાગો ઉપરની તરફ ઉપસી આવતા હોય છે. પાણીની ખેંચ વર્તાતા ઉપદ્રવ વધતો હોય છે. સ્પીનેટોરામ 11.7 એસસી 5 મિલી અથવા ફિપ્રોનિલ 5 એસસી 10 મિલી પ્રતિ 10 લી પાણી પ્રમાણે દવા નો છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
229
0
અન્ય લેખો