વીડીયોhankschannel
થાપ ખાતા નહિ, આ કિટકની અવસ્થાને ઓળખવામાં !
આ લેડીબર્ડ બીટ્લની કોશેટા અવસ્થા છે, જે ઇયળમાંથી રુપાંત્તર થયેલ છે. અઠવાડિયા પછી તેમાંથી પુખ્ત ઢાળિયું બહાર આવશે. આની ઇયળ તેમ જ પુખ્ત અવસ્થા પાકને નુકસાન કરતા ચૂંસિયાં જેવા કે મોલો-મશી, સફેદમાખી, તડતડિયા, થ્રિપ્સ વગેરેનું ભક્ષણ કરી એક ઉમદા પરભક્ષીનું ઉદાહરણ પુરુ પાડે છે. આવી અવસ્થાઓનું જતન કરો અને દવાનો ખર્ચ ઘટાડો.
વિડીયો સંદર્ભ: hankschannel આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
12
3
અન્ય લેખો