આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તેલીબીયાપાકોમાં ઉત્પાદન વધારવાના સામાન્ય ઉપાયો
તેલીબીયા પાકોમાં વધુ ઉત્પાદન લેવા માટે સલ્ફર તત્વ ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. તેથી પૂર્તિ ખાતરમાં સલ્ફર @ ૩કિલો/એકર પ્રમાણે આપવું જોઈએ.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
122
0
અન્ય લેખો