વીડીયોએગ્રોસ્ટાર ઇન્ડિયા
તુવેર માં દેખાઈ ઇયળ, કરો આ દવા નો છંટકાવ !
પાક માં આવી ગઈ છે ઈયળો ચેક કરો અને પાક ને વધુ નુકશાન કરે તે પહેલાં જ વિડીયો માં ભલામણ કરેલ દવા નો ઉપયોગ કરી ને નિયંત્રણ કરો, કઈ દવા છે અને ક્યાં છુપાઈ રહે છે આ ઇયળુ જાણીયે આ વિડીયો માં વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર અવશ્ય કરો.
23
9
અન્ય લેખો