AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તુવેર પાક માં સુકારો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તુવેર પાક માં સુકારો !
• આ રોગ પાકની કોઈપણે અવસ્થામાં જોવા મળે છે. • જેમાં છોડ અચાનક આખે આખો સુકાઈ જાય છે. • તુવેરના થડને ચીરવામાં આવે તો તેની જલવાહીની ઘેરા કથ્થઇ રંગની કે કાળા રંગની જોવા મળે છે. જરૂરી નિયંત્રણ : • ઉનાળામાં ઊંડી ખેડ કરવી. • રોગ પ્રતિકારક જાતો નું વાવેતર કરવું. • વહેલી પાકતી જાતો ની પસંદગી કરવી.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
18
1