ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તુવેર ની શીંગો ઉપર કાણા પડેલા દેખાય છે? ઇયળોનો ઉપદ્રવ હશે જ !
👉મોટાભાગનો તુવેરનો પાક હાલ શીંગ બેસવાની અવસ્થાએ હશે. 👉આ સમયે જૂદી જૂદી ચાર જાતની શીંગો કોરી ખાનાર ઇયળોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. 👉 આ સમયે એમામેકટીન બેન્ઝોએટ 5 એસજી 4 ગ્રામ અથવા થાયોડીકાર્બ 75 ડબલ્યુપી 7 ગ્રામ અથવા ક્લોરાંટ્રાનીલીપ્રોલ 18.5 એસસી 3 મિ.લિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ 20 ડબલ્યુડીજી 5 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૯.૩% + લેમ્બડા સાયહેલોથ્રીન ૪.૬% ઝેડસી @ 4 મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી શીંગો કોરીખાનાર ઇયળો સામે રક્ષણ મેળવી શકાય.
19
4
સંબંધિત લેખ