AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાન Safar Agri Ki
તુવેર ના ફળી ના સારા વિકાસ માટે કરો આ ઉપાય !
👉ખેડૂત ભાઈઓ, આજ ના વિડીયો માં આપણે જાણીશું કે તુવેર માં વધુ ફૂલો મેળવવા માટે ક્યાં દ્રાવ્ય ખાતર આપવા તેમ જ દાણા બંધારણ અવસ્થાએ ક્યાં દ્રાવ્ય ખાતર અને કેટલા પ્રમાણ માં આપવા જરૂરી છે, તો ચાલો આ વિડીયો જોઈએ. સંદર્ભ : Safar Agri Ki આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
2
અન્ય લેખો