આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તુવેર અને બાજરીની આંતરપાક પદ્ધતિ માટે અગત્યની સુચના
બાજરી અને તુવેર ના આંતરપાક વાવેતર કરવા માંગતા ખેડૂત મિત્રો એ બે હાર બાજરી અને ૧ હાર તુવેર નો પાક વાવેતર કરવો જેથી જમીન, પોષક તત્વો અને સૂર્ય પ્રકાશ માટેની સ્પર્ધા રોકાય અને બંને પાક નું ઉત્પાદન વધે. જો પાક મેનેજમેન્ટ સલાહ તમારા માટે ઉપયોગી છે તો પીળા અંગ
259
0
અન્ય લેખો