આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તુવેરમાં મીલીબગનો અટકાવ
એસીટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે મીલીબગની શરુઆત થાય ત્યારે છંટકાવ કરવો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
66
0
અન્ય લેખો