AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તુવેરમાં પીછીંયા ફૂદાની ઇયળથી થતા નુકસાનને રોકો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તુવેરમાં પીછીંયા ફૂદાની ઇયળથી થતા નુકસાનને રોકો !
🌾 આ જીવાતની ઇયળ ફૂલ અને શીંગો ઉપર કાણાં પાડી નુકસાન કરે છે. 🐛 શરુઆતમાં ઇયળ શીંગની સપાટી કોરી ખાય અને પછી શીંગમાં ઉતરી વિકસતા દાણા કોરી ખાતી હોય છે. 🐛 આ ઇયળનું નિયંત્રણ કરવા માટે ક્લોરાંટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 💦 આ દવાઓના છંટકાવથી અન્ય પ્રકારની ઇયળ હશે તો તેનો પણ સાથે સાથે નિયંત્રણ થઈ જશે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
4