સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
તુવેરમાં ચુસીયા જીવાતનું નુકસાન અટકાવો !
💎 ખેડૂત મિત્રો, તુવેરના પાકમાં ચુસીયા જીવાતનું નુકસાન થતું જોવા મળે છે તો શરૂવાતથી તેનું નુકસાન અટકાવો જેથી કરીને નુકસાન થતું અટકાવી શકાય અને વધુ ઉત્પાદન માટેની ચાવીઓ વિશેની સંપૂર્ણ માહિતી માટે આ વિડિઓને અંત સુધી જુઓ !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.