AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તુવેરની શીંગ માખી
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તુવેરની શીંગ માખી
સુક્ષ્મ ઇયળ (કીડો) દાણામાં દાખલ થઇ દાણાની અંદર બોગદુ (ગેલેરી) બનાવીને નુકસાન કરે છે. આ પ્રકારના નુકસાનથી અવિકસિત, કોકડાઇ, કોહવાઇ અને દાણા સુકાઇ જાય છે. ઉપદ્રવ હોય તો થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુડીજી ૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
56
4