AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તુરિયા-ગલકાને ફળમાખીથી બચાવો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તુરિયા-ગલકાને ફળમાખીથી બચાવો
ફળમાખીએ મૂંકેલ ઇંડામાંથી નીકળતી ઇયળ ફળમાં દાખલ થઇ અંદરનો ગર્ભ ખાય છે. પરિણામે ફળમાં કહોવારો લાગી ખરી પડે છે. આ માટે ફૂલ આવવાની શરુઆત થાય ત્યારે ક્યુ લુરયુક્ત ફળમાખીના પાંચ ટ્રેપ્સ પ્રતિ એકરે મૂકવા. ખરી પડેલા ફળો વીણી લઇ નિયમિત નાશ કરવા.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
34
0